GSSSB CCE Call Letter 2026: મુખ્ય વિગતો
| વિગત | માહિતી |
| ભરતી બોર્ડ | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
| પરીક્ષાનું નામ | CCE Group A & Group B (Class-3) |
| પરીક્ષાનો પ્રકાર | CBRT (Computer Based Recruitment Test) |
| પરીક્ષાનો સમય | ૧૨૦ મિનિટ (૨ કલાક) |
| અધિકૃત વેબસાઇટ | ojas.gujarat.gov.in / gsssb.gujarat.gov.in |
જે ઉમેદવારોએ આ ભરતીમાં અરજી કરી છે તેઓ OJAS ની અધિકૃત વેબસાઇટ પરથી પોતાનું હોલ ટિકિટ / કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે. આ આર્ટિકલમાં તમને GSSSB CCE Admit Card ડાઉનલોડ કરવાની રીત, પરીક્ષા તારીખ, પસંદગી પ્રક્રિયા, પરીક્ષા પદ્ધતિ અને સફળતા માટેની ખાસ ટિપ્સ વિગતવાર મળશે. જે વિદ્યાર્થીને પોતાની હૉલ ટિકિટ નથી મળી રહી તેમનું ફોર્મ રદ થયું હોઇ શકે છે, તો 2 દિવસ પહેલા ફોર્મ રિજેક્ટ લિસ્ટ આપ્યું છે તેમાં ચેક કરો.
GSSSB CCE Call Letter ડાઉનલોડ કરવાની રીત (Step-by-Step)
તમારું હોલ ટિકિટ સરળતાથી ડાઉનલોડ કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરો:
1. અહી આર્ટીકલ માં આપેલી લિંક પર અથવા અહિ ક્લિક કરો .
2. લિંક ક્લિક કરશો એટલે નવું પેજ ખૂલશે.
3. હવે અહી જાહેરાત ક્રમાંક 378 પસંદ કરો.
4. અહી કન્ફર્મેશન નંબર નાખો , આ નંબર કુલ 8 આંકડાનો હોય છે.
5. જન્મ તારીખ નાખો , જેમકે જન્મ તારીખ 01/01/2000 હોય તો તમારે જન્મ તારીખ 01012000 આ રીતે લખવી.
6. હવે કેપચા કોડ એન્ટર કરો.
7. ઉપરની બધી પ્રક્રિયા પૂર્ણ થાય પછી લૉગ ઇન પર ક્લિક કરો.
8. તમે સફળતા પૂર્વક લૉગ ઇન થઈ ગયા.
9. હવે અહી તમારી માહિતી દેખાશે, જેવી કે ઍપ્લિકેસન નંબર, નામ, કન્ફર્મેશન નંબર, જાહેરાત ક્રમાંક
10. અહી તમારે લૉગ આઉટ ઓપ્શન ની નીચે 3 આડી લાઇન પર કરવાનું રહેશે. 3 લાઇન પર ક્લિક કરશો
એટલે તમને અહી એડમિટ કાર્ડ નો ઓપ્શન દેખાશે.
11. અહિ તમને પરીક્ષા ની માહિતી જેમકે સ્થળ, તારીખ, સમય દેખાશે .
12. હવે તમારે અહિયાં એડ્મિટ કાર્ડ લખેલું છે તેના પર ક્લિક કરશો એટલે તમારો કોલ લેટર ડાઉનલોડ થઈ
જશે.
13. હાલ જ કોલ લેટર પ્રિન્ટ કરી લો, તથા સાથે 1 તાજેતરનો અથવા ફોર્મ ભરતી વખતે જે ફોટો આપ્યો હોય
તેવો જ એક ફોટો કોલ લેટરમાં ચોંટાડી દો અથવા સાથે રાખો.
મહત્વપૂર્ણ નોંધ: પરીક્ષા કેન્દ્ર પર Call Letter ની પ્રિન્ટ સાથે તમારું મૂળ આઈડી પ્રૂફ (આધાર કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ/વોટર આઈડી/પાન કાર્ડ) અને પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ સાથે રાખવો ફરજિયાત છે.
GSSSB CCE પરીક્ષા માટે મહત્વપૂર્ણ સૂચનાઓ
ઉમેદવારો માટે નીચેની બાબતો ખાસ મહત્વપૂર્ણ છે:
- પરીક્ષા 16/09/2026 થી 29/09/2026 દરમિયાન યોજાશે.
- પરીક્ષા MCQ-CBRT પદ્ધતિથી લેવામાં આવશે.
- ઉમેદવારોનું Biometric Verification કરવામાં આવશે.
- Call Letter માં દર્શાવેલા Reporting Time મુજબ પરીક્ષા કેન્દ્ર પર પહોંચવું જરૂરી છે.
- Reporting Time બાદ પહોંચનાર ઉમેદવારને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
- દરેક ખોટા જવાબ માટે 1/4 Marks Negative Marking રહેશે.
Normalization અંગે મહત્વપૂર્ણ માહિતી
GSSSB દ્વારા પરીક્ષા માટે Equi-percentile Method દ્વારા Normalization કરવામાં આવશે. ઉમેદવારોને આ અંગે મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી Web Note વાંચવાની સલાહ આપવામાં આવે છે.
વધુ માહિતી અને Official Updates માટે GSSSB ની Official Website મુલાકાત લો:
મહત્વપૂર્ણ સલાહ
તમારું Call Letter Download કર્યા બાદ તેમાં દર્શાવેલ:
- પરીક્ષા તારીખ
- પરીક્ષા સમય
- Reporting Time
- પરીક્ષા કેન્દ્રનું સરનામું
- ઉમેદવાર માટેની ખાસ સૂચનાઓ
ચોક્કસપણે તપાસી લો. પરીક્ષાના દિવસે Call Letter ની Print Copy સાથે રાખવી જરૂરી છે.
જો Call Letter Download કરવામાં કોઈ સમસ્યા આવે તો GSSSB Helpline Number 079-23258916 પર ઓફિસ સમય દરમિયાન સંપર્ક કરી શકાય છે.
SarkariJamai.com પર Gujarat Government Jobs, GSSSB ભરતી, પરીક્ષા, Admit Card, Result અને અન્ય તમામ સરકારી અપડેટ્સ માટે નિયમિત મુલાકાત લેતા રહો.
CCE પરીક્ષા માટે સફળતાની સ્માર્ટ ટિપ્સ (Exam Advice)
ટાઇમ મેનેજમેન્ટ: ૧૨૦ મિનિટમાં ૧૫૦ પ્રશ્નો ઉકેલવાના હોવાથી Reasoning અને Maths માં વધારે સમય ન
બગડે તેની ખાસ કાળજી રાખવી.
Negative Marking થી બચો: ૦.૨૫ ની માઇનસ પદ્ધતિ હોવાથી માત્ર ચોક્કસ જવાબ આવડતા હોય તે જ એટેમ્પટ કરો.
CBRT મોક ટેસ્ટ આપો: કમ્પ્યુટર સ્ક્રીન પર ટાઈમર જોઈને જવાબ આપવાની ટેવ પાડો જેથી પરીક્ષામાં ગભરાટ ન થાય.
પરીક્ષા સેન્ટર: રિપોર્ટિંગ ટાઇમ કરતાં ઓછામાં ઓછી ૩૦ મિનિટ અગાઉ કેન્દ્ર પર પહોંચી જવું.
મહત્વપૂર્ણ લિંક્સ (Important Links)
- Call Letter ડાઉનલોડ કરો:
Click Here - અધિકૃત વેબસાઇટ (GSSSB):
Click Here - અધિકૃત વેબસાઇટ (OJAS):
Click Here
અમારા સોશિયલ મીડિયા ગ્રુપમાં જોડાઓ
- WhatsApp Channel:
Click Here - Telegram Channel:
Click Here
તમામ ઉમેદવારોને SarkariJamai.com તરફથી પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
અમારા દરેક લેખ અને જાહેરાત સંપૂર્ણ ગુજરાતીમાં અને જાહેરાત મુક્ત આપવામાં આવે છે તો સાથ સહકાર આપવા નમ્ર વિનંતી છે તમને. ધન્યવાદ
CCE:- Combined Competitive Exam
Please share with Your friends, Heartily Good Luck!!!
Note: Candidates are always advised to read official notification for more clarification. Here we share information for knowledge purposed only, please read detailed notification, because it may chance to mistake in our article, if you find any error, please contact us to keep up to date. Thanks for support.
Please share with Your friends, Heartily Good Luck!!!